Jimish Fotariya
11 years 1 month ago
માનનીય પ્રધાનમંત્રી શ્રી,આપણાં દેશ માં ઘણી જગ્યાએ જ્યાં પાકા રસ્તા નથી, અને જે ડામર ના રસ્તા છે એ આવી ગરમી માં પીગળી જાય છે.ઉપરાંત જરૂર પડે ખોદકામ કરી ફરીથી બનાવવા માં આપણાં મજુર ભાઈઓ ને ખુબ તકલીફ આપે છે. જેનું નિવારણ ટેકનોલોજી ની મદદ થી થઇ શકે છે.હું આપ નું ધ્યાન Netherlands ના એક મશીન પર દોરવા માગીશ. કે જે "વીજળી" થી ચાલે છે તથા પથ્થર ના સ્લેબ્સ નો ઉપયોગ કરી ને ખુબજ ઝડપ થી રસ્તા બનાવવા માં મદદ કરે છે.આ મશીન નું નામ છે "Tiger Stone". મારું નિવેદન છે કે આપ આ link જુઓ.ધન્યવાદ!
www.tiger-stone.nl
convert-jpg-to-pdf.net_2015-05-27_11-24-01.pdf
Like
(0)
Dislike
(0)
Reply
Report Spam
