Home | MyGov

Accessibility
Accessibility Tools
Color Adjustment
Text Size
Navigation Adjustment
Screen Reader iconScreen Reader

Inviting ideas for Mann Ki Baat by Prime Minister Narendra Modi on 27th August 2023

Start Date :
Aug 03, 2023
Last Date :
Aug 25, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
Submission Closed

Hon'ble PM Narendra Modi looks forward to sharing his thoughts on themes and issues that matter to you. Prime Minister invites you to share your ideas on topics he should address ...

Hon'ble PM Narendra Modi looks forward to sharing his thoughts on themes and issues that matter to you. Prime Minister invites you to share your ideas on topics he should address on the 104th Episode of Mann Ki Baat.

Send us your suggestions on the themes or issues you want the Prime Minister to speak about in the upcoming Mann Ki Baat episode. Share your views in this Open Forum or alternatively you can also dial the toll-free number 1800-11-7800 and record your message for the Prime Minister in either Hindi or English. Some of the recorded messages may become part of the broadcast.

You can also give a missed call on 1922 and follow the link received in SMS to directly give your suggestions to the Prime Minister.

And stay tuned to Mann Ki Baat at 11:00 AM on 27th August 2023.

Reset
Showing 5020 Submission(s)
GARDHARIYAMINTUKUMARINANJIBHAI
GARDHARIYAMINTUKUMARINANJIBHAI 2 years 10 months ago
નમસ્કાર, સર. સવિનય જણાવવાનું સાહેબશ્રીને જણાવવાનું કે 03/07/2023 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા sp. Tet -/ 2 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકની આશરે 3000 જેટલી જગ્યાઓ ખાલી છે. Sp. Tet -1/ 2 માં 175 વિદ્યાર્થીઓ પાસ થયા છે એનું કારણ એ છે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર સ્ટાઇલ ન હતું. આટલું ઓછું પરિણામ આવતા શિક્ષકોની ઘણી જગ્યાઓ ખાલી રહેશે. જેનાથી ઘણા બધા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત રહી જશે. દિવ્યાંગ બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર નથી? હું પણ દિવ્યાંગ છું હું જે પરિસ્થિતિમાંથી નીકળી છું તેવી પરિસ્થિતિમાંથી દિવ્યાંગ બાળકો ન નીકળે તેથી મારું સાહેબ તમને એક સૂચન છે કે ગુજરાતમાં તમામ દિવ્યાંગ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષકોની ભરતી કરવી જોઈએ જેથી દિવ્યાંગ બાળકોને પુરતું શિક્ષણ મળી રહે. તો મારું એક નિવેદન છે કે જે પરિણામ આવ્યું છે તેનો કટ ઓફ બહાર પાડીને સરકાર શિક્ષકોની ભરતી કરે તેવી વિનંતી. સાહેબ શ્રી મારી આ વ્યથાને વાંચીને તમને દિવ્યાંગ બાળકો પર ચોક્કસ દયા કે લાગણી જરૂર ઊભી થઈ હશે. તેવી આશા સાથે મારા નમસ્કાર.
GARDHARIYAMINTUKUMARINANJIBHAI
GARDHARIYAMINTUKUMARINANJIBHAI 2 years 10 months ago
નમસ્કાર, સર. સવિનય જણાવવાનું સાહેબશ્રીને જણાવવાનું કે 03/07/2023 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા sp. Tet -/ 2 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકની આશરે 3000 જેટલી જગ્યાઓ ખાલી છે. Sp. Tet -1/ 2 માં 175 વિદ્યાર્થીઓ પાસ થયા છે એનું કારણ એ છે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર સ્ટાઇલ ન હતું. આટલું ઓછું પરિણામ આવતા શિક્ષકોની ઘણી જગ્યાઓ ખાલી રહેશે. જેનાથી ઘણા બધા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત રહી જશે. દિવ્યાંગ બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર નથી? હું પણ દિવ્યાંગ છું હું જે પરિસ્થિતિમાંથી નીકળી છું તેવી પરિસ્થિતિમાંથી દિવ્યાંગ બાળકો ન નીકળે તેથી મારું સાહેબ તમને એક સૂચન છે કે ગુજરાતમાં તમામ દિવ્યાંગ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષકોની ભરતી કરવી જોઈએ જેથી દિવ્યાંગ બાળકોને પુરતું શિક્ષણ મળી રહે. તો મારું એક નિવેદન છે કે જે પરિણામ આવ્યું છે તેનો કટ ઓફ બહાર પાડીને સરકાર શિક્ષકોની ભરતી કરે તેવી વિનંતી. સાહેબ શ્રી મારી આ વ્યથાને વાંચીને તમને દિવ્યાંગ બાળકો પર ચોક્કસ દયા કે લાગણી જરૂર ઊભી થઈ હશે. તેવી આશા સાથે મારા નમસ્કાર. 🙏🏻

IMG-20230425-WA0035
GARDHARIYAMINTUKUMARINANJIBHAI
GARDHARIYAMINTUKUMARINANJIBHAI 2 years 10 months ago
सादर नमस्कार, श्रीमान को सूचित करने के लिए कि 03/07/2023 को राज्य परीक्षा बोर्ड गांधीनगर द्वारा SP.TET-01, SP.TET-02 का परिणाम घोषित किया गया है, गुजरात राज्य में विशेष शिक्षक की लगभग 3000 रिक्तियां हैं। SP. टीईटी-01 में 35 और SP.टीईटी-02 में 138 विद्यार्थी उत्तीर्ण हुए। इतने कम रिजल्ट से शिक्षकों के कई पद खाली रह जाएंगे। जिससे कई दिव्यांग बच्चे शिक्षा से वंचित रह जायेंगे। दिव्यांग बच्चों के भविष्य को ध्यान में रखते हुए शिक्षकों की भर्ती की जानी चाहिए। दिव्यांग बच्चों को पर्याप्त शिक्षा मिल सके इसके लिए मेरा कहना है कि सरकार को रिजल्ट का कट ऑफ जारी कर श्रीमान शिक्षकों की भर्ती करनी चाहिए। सर, इस आशा के साथ मेरा नमस्कार कि मेरा दर्द पढ़कर आपके मन में विकलांग बच्चों के प्रति कुछ दया या भावना जागृत होगी। धन्यवाद 👨🏻‍🦽👨🏻‍🦯
IMG-20230822-WA0012
NATHABHAIGAMANAJICHAUDHARY
NATHABHAIGAMANAJICHAUDHARY 2 years 10 months ago
નમસ્કાર સર ગુજરાત રાજ્યમાં ઘણા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત છે . આવા બાળકો શિક્ષણથી વંચિતના રહી જાય તે માટે ગુજરાત સરકારે સ્પેશિયલ TET 1 અને 2 ની પરીક્ષા આપી લીધેલ છે. બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર હોવાથી તદ્દન નીચું પરિણામ આવ્યું છે. સર દિવ્યાંગ બાળકોના ભવિષ્ય પર તમે ચોક્કસ કઈ વિચારશો એવી આશા...... સાહેબ શ્રી ને વિનંતી છે કે તો આ તમામ શિક્ષકોના માર્કનું કટ ઓફ બહાર પાડીને ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકોની ભરતી કરવા વિનંતી. આભાર. નાથાભાઈ ચૌધરી SPECIAL TEACHER

सादर नमस्कार, श्रीमान को सूचित करने के लिए कि 03/07/2023 को राज्य परीक्षा बोर्ड गांधीनगर द्वारा SP.TET-01, SP.TET-02 का परिणाम घोषित किया गया है, गुजरात राज्य में विशेष शिक्षक की लगभग 3000 रिक्तियां हैं। SP. टीईटी-01 में 35 और SP.टीईटी-02 में 138 विद्यार्थी उत्तीर्ण हुए। इतने कम रिजल्ट से शिक्षकों के कई पद खाली रह जाएंगे। जिससे कई दिव्यांग बच्चे शिक्षा से वंचित रह जायेंगे। दिव्यांग बच्चों के भविष्य को ध्यान में रखते हुए शिक्षकों की भर्ती की जानी चाहिए। दिव्यांग बच्चों को पर्याप्त शिक्षा मिल सके इसके लिए मेरा कहना है कि सरकार को रिजल्ट का कट ऑफ जारी कर श्रीमान शिक्षकों की भर्ती करनी चाहिए। सर, इस आशा के साथ मेरा नमस्कार कि मेरा दर्द पढ़कर आपके मन में विकलांग बच्चों के प्रति कुछ दया या भावना जागृत होगी। धन्यवाद👨🏻‍🦽👨🏻‍🦯
IMG-20230823-WA0010