Home | MyGov

Accessibility
Accessibility Tools
Color Adjustment
Text Size
Navigation Adjustment
Screen Reader iconScreen Reader

Preventing Deaths in Children

Preventing Deaths in Children
Start Date :
Feb 18, 2015
Last Date :
Mar 19, 2015
00:00 AM IST (GMT +5.30 Hrs)
Submission Closed

Our country has made significant progress in bringing down the number of death among children below 5 years. However the number of child deaths is still very high. Children are ...

Our country has made significant progress in bringing down the number of death among children below 5 years. However the number of child deaths is still very high. Children are particularly vulnerable to malnutrition and infectious diseases, many of which can be prevented and managed with appropriate timely interventions. Through this platform Department of Health Research/ Indian Council of Medical research invites suggestions, views, best practices, innovative ideas to be tested through research to improve health of children and prevent avoidable deaths.

The last date for submission of your comments is 18th March, 2015.

Reset
Showing 483 Submission(s)
gaurang mandaviya
gaurang mandaviya 11 years 3 months ago
મોદીજી તથા સવાસથીય વિભાગ માટે .... 10) આવી રીતે નો ઉપયોઞ કરવાથી ખોટુ થતુ રોકી શકાશે. સરકાર સવાસથય વિભાઞ મા પારદર્શિતા લાવી શકે. સરકાર દ્વારા કેટલા લોકોને લાભ મળશે અથવા તો લીએ છે તે આખા ભારતમાં ભરમા કહી શકાય. ...........આપનો ચાહક.......જય ગુજરાત........જય ભારત.... જય ભારતીય નાગરિક..........જય ભારતીય સરકાર..............................................................જરૂરજણાય તો....હું એક નાનો માણસ છું તો ..મારા વિચારો વિષે તમને કેવુ લાગ્યુ તેની મને જાણ કરવા વિનંતી.
gaurang mandaviya
gaurang mandaviya 11 years 3 months ago
મોદીજી તથા સવાસથીય વિભાગ માટે ....8) આવુ કરવાથી કાઞળ,એકસ-રે વઞેરે સ્ટેશનરી ની જરૂર નહીપડે અથવાતો જરૂરહોય તોજ હાડઁ કોપી કાઢવી. જેથી સ્ટેશનરી, રીપોર્ટ ના સેમપલ આપવા કે લેવા નસઁ કે સીસટર ની જરૂર પડતી નથી. દરેકવખતે કેસ નોંધવાની જરૂર પડતીનથી.દરદીનો કોમન નંબર ATM જેવુ કામ કરે. અને જુદી જુદી નાની હોસ્પિટલ માટે ઓપીડી થાય અને રીપોર્ટ જરૂરિયાત હોયતો નંબરથી 9)આવુ કરવાથી નોકરી ની તકો વધશે. અને દરદીને ઝડપી સારવાર મળી રહેછે.આવી રીતેનો અમુક ટકા લઞતો ઉપયોગ કદાચ cghs કેન્દ્ર સરકાર સવાસથીય સ્કીમ મા થાય છે ?
gaurang mandaviya
gaurang mandaviya 11 years 3 months ago
મોદીજી તથા સવાસથીય વિભાગ માટે .... 6) દરેક ડોકટર દરદી ની બીમારી ની તપાસ કરયા પછી દરદી ના કોમન નંબર પર તેમના સુચન તથા રીપોર્ટ, દવા વગેરે ની રીકવેશટ/માહિતી અનુસાર જે જે જગ્યાએ લાગુ પડે ત્યાં દરદી જાય એટલે તરત જ તેનો કોમન નંબર કોમ્પ્યુટર મા ચેક કરી ને ડોક્ટર ના જણાવ્યામુજબ ની દવા આપી, રીપોર્ટ કરી, વઞેરે ને કોમ્પ્યુટર માટે અપડેટ કરવુ જેનો મેસેજ દરદી ના મોબાઈલ અને હોસ્પિટલ કોમન મો.નં. મા જવો જોઇએ જેથી ખોટુ થતું હોયતો પકડી શકાય.7) આવુ કરવાથી દરદીને રીપોર્ટ લેવા,ડોક્ટર નથી લખ્યુ કે લખ્યુંછે,ધક્કબચીશકે
gaurang mandaviya
gaurang mandaviya 11 years 3 months ago
મોદીજી તથા સવાસથીય વિભાગ માટે ....4)દરદીએ એક વખત જ કેસ નં/ તપાસ નો કોમન નંબર લેવો પડવો જોઇએ.જેમા તેની પુરી વિગત એ વખતે આવી જાય અને તેનુ એક લોઞીન આઇડી હોય જેથી તેમા અને હોસ્પિટલ ના સરવર બંને મા વખતોવખત માહિતી અપડેટ થતી રહે અને જરૂર પડીયે દરદી તેનાઆઇડી માથી માહિતી જાણી શકે. 5)હૉસ્પિટલ મા ડોક્ટરના સુચન પ્રમાણેના દરદીના તપાસના દરેક રીપોર્ટ કોમ્પ્યુટર મા તરત જ કોમન નંબર મુજબ અપડેટ કરવા. તે રીપોર્ટ ને ડોકટર કોમ્પ્યુટર મા જ ચેક કરી ને જે દવા અથવા કોઇ વધારે તપાસ ની જરૂર હોય તે બધુ કોમ્પ્યુટર દ્વારા.
gaurang mandaviya
gaurang mandaviya 11 years 3 months ago
મોદીજી તથા સવાસથીય વિભાગ માટે .... દરેક હોસ્પિટલને જોડીને તેના ફાયદા... 1) દરેક દરદીને તપાસનો એક કોમન નંબર મલે અને હોસ્પિટલ નો રેફરન્સ કોડ જેથી દરદી ભારતમાં કોઇ પણ હોસ્પિટલખાતે તેની સારવાર લઈ શકે. 2) ભારત ની કોઈપણ હોસ્સ્પીટલમા દરદી આ નંબર લઇને જાય તો તરત જ ડોક્ટર તેને સરવર થી જોડાયેલા કોમ્પ્યુટર મા આ કોમન નંબર નાખી દરદી નો અગાઉનો રેકોર્ડ જાણી ને આગળની તપાસ/ કાર્યવાહી આરંભી શકે છે. 3) ભારત ના કોઇ પણ ડોક્ટરો ના સારા કામો , સખત ભયજનક ઓપરેશન, જુદા જુદા રોગો વગેરે માહિતીની આપ લે કરી શકેછે......
gaurang mandaviya
gaurang mandaviya 11 years 3 months ago
મોદીજી તથા સવાસથીય વિભાગ માટે ....વિપક્ષ/વિરોધીઓ ને બોલવું ભારે પડશે. મોદીજી આએઞે તો અ છે દિન લાએઞે ?. હવે કામ ની વાત કરીએ.. મોદીજી ભારતની દરેક સરકારી હોસપીટલને કોમ્પ્યુટર રાઇજ કરી આધુનિક યુગમાં લઈજવામાં આવે તો હાલમાં ધણી હોસ્પિટલ કોમ્પ્યુટર રાઇજ છે પણ મારો મતલબ એ છે કે ભારત ની દરેક હોસ્પિટલને એક બીજાસાથે સરવર થી જોડીને તને દરેક હોસ્પિટલ ને કોડ/ આઇડી આપીને દરેક હોસ્પિટલને એકબીજા સાથે જોડીને કદાચ એક ઇતિહાસ બની શકેછે ? મને ખબરનથીકે આવી રીતે બીજા કોઇ દેશમાં હોય? આ રીતે હોસ્પિટલને જોડવાથી ફાયદ..
gaurang mandaviya
gaurang mandaviya 11 years 3 months ago
આદરણીય મોદીજી હું તમારો ખાસ ચાહક છુ અને તમારા અમુક નિયમ પ્રમાણે મારા જીવનમાં ચાલુ છું મારા ધર મા બધા લોકો તમને સંબોધી મને મોદી કહેછે અને ઘર પરીવાર કે વ્યવહારીક ના કામ મને સોંપવામાં આવે તે હું ઝડપી અને સરળ રીતે પુણં કરુછું. મારે મોદીજી તથા સવાસથીય વિભાગ માટે વાત કરવી છે જે કદાચ આ વરસના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવે તો ભારતના દરેક નાગરીક તથા ખાસ કરીને ગરીબોઅને મધ્યમવર્ગના લોકોને આવાત નો ફાયદો થશે અને ગરીબ દર્દીઓ ના આશીર્વાદ તમને અને તમારી સરકાર ને મળશે અને વિપક્ષ/ વિરોધીઓ ને બોલવા...આ પછીની post મા
Preetkamal Singh Bedi
Preetkamal Singh Bedi 11 years 3 months ago
Hon'ble PM, Though Punjab had a very successful Green Revolution, there is a Cancer Express train from Bhatinda to Sri Ganganagar, carrying farmers suffering from Cancer due to use of chemical pesticides, weedicides and fertilisers for farming. This is ruining our farmer families and helping the West to make money by both, selling cancer-causing farming chemicals and Western drugs for cancer treatment, thus serving their economy, while ruining India. Please save our farmers and public consumers
Preetkamal Singh Bedi
Preetkamal Singh Bedi 11 years 3 months ago
It is shocking that the LG of Delhi sanctioned cutting 450 trees to improve LadoSarai Golf Course to international standards. It is a public Course, so why upgrade it? For professionals? Why? If at all they have a justifiable plan, they should first get approval AFTER making a tree-plantation plan to replace the trees to be cut. Once the trees are planted and grow successfully for 8 to 10 years, ONLY THEN should go ahead be given to cut the planned 450 trees. DELHI NEEDS OXYGEN. Don't KILL DEHLI