CHAUHAN MAYUR
11 साल 3 सप्ताह पहले
ડીગ્રી એન્જીનીયર માં વિદ્યાર્થીનીઓને ફી વધારે હોય અને આગળ અભ્યાસ ચાલુ રાખવો હોય અને તેમના માતા પિતા ફી ભરી શકે તેવી પરિસ્થિતિ માં ના હોય અને વિદ્યાર્થીનીને આગળ અભ્યાસ કરવા દેવા માં આવતો નથી અને તેમના સપના અધૂરા રહી જાય છે એટલે સરકાર દ્વારા કોઈ પગલા લેવા જોઈએ.
पसंद
(0)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
