Somaji Dalaji_Dabhi
5 साल 10 महीने पहले
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શ્રી
જો ખરા અર્થમાં આપ શ્રી નુ ડિજીટલ ગુજરાતનું સપનું પૂરું કર્યું હોય તો તે છે માત્ર અને માત્ર VCE પણ અત્યારે VCE ની હાલત બહુ કફોડી છે અમે 14 વષૅ થી કમિશન ઉપર કામ કરીએ છીએ અને સરપંચો બદલાય છે તો ઘણા વિસીઈ ને છુટા કરી દેવામાં આવી રહયા છે વિસીઈ કોઈ કારણ સર મૃત્યુ પામે તો એને કોઇ સિકયુરિટી પણ આપવામાં આવતી નથી કોરોના લોકડાઉન માં ગણા બધા લોકો ને બે રોજગાર ભથ્થુ ચુકવવામાં આવેલ પણ વિસીઈ સરકાર સાથે ખડેપગે ઉભો રહ્યો તો પણ તેને નજરઅંદાજ કરી દીધો સર અમારે પણ પરીવાર છે
पसंद
(2)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें