Bhil chirag
6 years 2 months ago
હેલો મોદી સાહેબ
તમે કરોના વાઇરસ માટે જે કાયૅ કર્યું તે ખુબ જ સરસ છે. સાહેબ અત્યારના કોરોનાવાઇરસના સમયમા લોકોનો આત્મ વિશ્વાસ (self confidence) થોડો ઓછો થય ગયો હોય છે, જેના કારણે આત્મ વિશ્વાસ ઓછો હોવાના કારણે પોતાના કાયૅ અથવા કોઈ પણ કામના ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત રહેતુ નથી અને પોતાના પર ભરોસો પણ ઓછો થય ગયો હોય છે. સાહેબ મારો મેસેજ એ છે કે '' મારામાં આત્મવિશ્વાસ સંપુર્ણ છે અને મને મારા ઉપર ભરોસો પણ સંપૂર્ણ છે અને મારા શરીરની અંદર કોઇ પણ રોગ ન આવી શકે ''આ મેસેજ દરેક લોકો સુધી પહોંચાડવા વિનંતી
Like
(1)
Dislike
(0)
Reply
Report Spam