Lalji Baldaniya
8 years 6 months ago
ગુજરાતના ખેડૂતો માટે જરૂરી કરવા લાઈક કામો
1) ગામોમાં પિવા લાઈક પાણીના પૈસા ભરી દિધા પરંતુ ધરે ધરે પાણી મળ્યું નથી.
2) બિયારણ અને દવાઓ માટે ગવર્મેન્ટના પોતાના કેન્દ્રો બનાવો જેમ પ્રાધાનમંત્રીશ્રીના મેડિકલ છે તેમ
3) સૌરાષ્ટ્રમાં શા માટે રેલ્વે કાર્યરત નથી.? અગ્રેજોએ નાથેલા પાટ્ટા દૂર કરવામાં આવ્યા છે. તેને ફરી કાર્યરત કરો તળાજા, મહુવા, રાજુલા, દ્રારકા રૂટની નવી રેલ્વે ચાલુ કરાવો. કદાચ અમને તો એનો લાભ નહિ મળે પણ તમે જો રેલ્વે ચાલુ કરશો સાહેબ અમારી આવતી પેઢીઓને તે રેલ્વેનો લાભ મળે
Like
(0)
Dislike
(0)
Reply
Report Spam