Devendrasinh Ambaliya Devendrasinh
8 years 7 months ago
ડિસેમ્બર-2016માં માધ્યમિક શિક્ષણ સહાયકો માટે ફિક્સ માસિક વેતન Rs.32000/- અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકો માટે ફિક્સ માસિક વેતન Rs.38000/- કરવામાં આવ્યું. પરંતુ માત્ર સરકારી શાળાઓમાં જ આ વેતન આપવામાં આવ્યું.આ અંગે રજૂઆત કરવામાં આવતા હવે ગ્રાન્ટ ઇન એઇડ હાઇસ્કૂલના શિક્ષણ સહાયકોને ફિક્સ માસિક વેતન Rs.25000/- અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકો માટે ફિક્સ માસિક વેતન Rs.26000/- કરવામાં આવ્યું.શું એક જ પ્રકારની કામગીરી માટે સરકારી અને અર્ધ સરકારી શાળાના નામે આવો ભેદભાવ કરવો યોગ્ય છે?
mygov_151405843149836761.pdf
Like
(0)
Dislike
(0)
Reply
Report Spam