Bhuriya Sanjay Sobanbhai
9 years 1 month ago
મોદી સરકારે સ્વચ ભારત અંતર્ગત દરેક ઘર માં શૌચાલય બનાવા નું બહુ સારુ કામ કર્યુ પણ ગામડાઓમાં સરપંચ અને કોન્ટારકટર દા્રા શૌચાલય નામ પર ખોખુ બનાવી આપવા માં આવે છે..અને એ શૌચાલય નો ઉપયોગ શૌચ કરવા માટે નહી પણ છેલ્લે નાવા માટે જ કરવા માં આવે છે.
Like
(0)
Dislike
(0)
Reply
Report Spam