Bhuriya Sanjay Sobanbhai
9 years 1 month ago
નમેસ્તે સર,
મે દાહોદ સે હું,
આપના દા્રા સ્વચ ભારત અંતર્ગત દરેક ઘર માં શૌચાલય બનાવા નું બહુ સારુ કામ કર્યુ પણ ગામડાઓમાં સરપંચ અને કોન્ટારકટર દા્રા શૌચાલય નામ પર ખોખુ બનાવી આપવા માં આવે છે..અને એ શૌચાલય નો ઉપયોગ શૌચ કરવા માટે નહી પણ છેલ્લે નાવા માટે જ કરવા માં આવે છે.
Like
(0)
Dislike
(0)
Reply
Report Spam