bharat thakkar
8 years 10 months ago
શ્રી નરેન્દ્રભાઈ મોદી
હું એક ગુજરાત માં બનાશકાંઠા માં ચાલતી ભણસાલી ટ્રસ્ટ સંસ્થાનો નાનો કર્મચારી છું મારું એવું માનવું છે. કે દેશ નો આવી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓં અથવા મજુરો જ્યાં છુધી તેને સરકારના નક્કી કરેલા લઘુતમ વેતન મુજબ પગાર નહિ મળે ત્યાં સુધી વિકાસ નથી થયો લઘુતમ વેતન નો અમલ કરાવવો આપની સરકારની જવાબદારી છે બીજું લેબર કોર્ટ ઝડપી ચાલે અને કેશ નો ચુકાદો હાઈ કોર્ટ સુધી વધારે ને વધારે સમય ૬ માસ આવે તેવી વ્યવસ્થા ગોઠવાય
Like
(1)
Dislike
(0)
Reply
Report Spam