rahul amrutbhai kacha
1 year 8 months ago
જય શ્રી કૃષ્ણ
હું રાહુલ કાચા.
હું ઓગસ્ટ 2021 થી વરસાદનું પાણી નક્ષત્ર પ્રમાણે સ્ટોરેજ કરી અને સેલ કરું છું હોમ ડિલિવરી કરું છું અને જે લોકોને પોતાને ઘરે સ્ટોરેજ અને harvesting સિસ્ટમ બનાવવી હોય તેમને મદદ કરું છું મારી એવી વિનંતી છે કે સરકારી ઓફિસો ના બિલ્ડિંગ પણ આ કાર્ય કરવામાં આવે તો લોકોને પ્રેરણા મળશે અને વરસાદનું પાણી લોકો વધુ પીવામાં વાપરશે જેનાથી તેમની હેલ્થ સારી રહેશે અને જમીનમાં વધુ ઉતરશે તો પાણીની સમસ્યાથી આપણે બચી શકીશું.
Like
(3)
Dislike
(0)
Reply
Report Spam