Girish Raval
11 years 3 months ago
આપણા દેશ મા જેટલી ગ્રામપંચાયત ઓફીસો છે તેટલા પિ.એચ.સિ અથવા સિ.એચ.સિ હોવા જોઇએ.તથા આખા દેશ મા એક કોમન ટોલ ફ્ી ફોન નંબર થી આરોગ્ય અંગે માહીતી મળવી જોઇએ તથા આવી માહીતી આખા દેશ ના ખુણે ખુણે પહોચાડવા માટે સરકારે ખાસ ટિ.વી ચેનલ ચાલુ કરવી જોઇએ.
Like
(1)
Dislike
(0)
Reply
Report Spam
