Mla Mukesh Patel
8 years 12 months ago
નમસ્કાર
સાહેબ સુરતમાં અને ગુજરાતમાં કોલેજ કરતા અને ૧૨ માં અભ્યાસ કરતા નવયુવાનો ડ્રગ્સની આદિ ખુબ થવા જઈ રહ્યા છે સાહેબ આ યુવાધનને બચાવવા આપ "મન કી બાત" થકિ એમને સંદેશો આપો જેથી આ યુવાધન આદત છોડી શકે
મુકેશ પટેલ
ધારાસભ્ય ૧૫૫ ઓલપાડ વિધાનસભા
Like
(0)
Dislike
(0)
Reply
Report Spam